Loading…

Admission Form

નિયમો (Terms & Condition)

  1. વિદ્યાર્થીએ સંસ્થામા વિનાયપૂર્વક વ્યાવહાર અને વર્તન કરવાનુ રહેશે.
  2. સંસ્થાની કોઈપણ મિલ્કતને નુકશાન ન થાય તેની સંપૂર્ણ કાલજી લેવાની રહેશે.
    અન્યથા જો આવુ કોઈ નુકશાન કરવામા આવશે તો તેની રકમ વસુલાત કરવામા આવશે.
  3. સંસ્થાનુ છત્ર સેમેસ્ટર પ્રમાણે ગણાશે (1 - જુલાઈ થી 31 - એપ્રિલ સુધી નુ રહેશે).
  4. વિદ્યાર્થીએ સંસ્થાના સમય પત્રક પ્રમાણે રહેવાનુ રહેશે.
  5. વિદ્યાર્થીઓને રૂમ સેટલમેન્ટ કરવાની સત્તા સંસ્થાની રહેશે.
  6. વિદ્યાર્થીએ અધુરા વર્ષે હોસ્ટેલ છોડવી નહીં જો છોડશે તો માશિક રુપિયા 10,000 લેખે હિસાબ લેવામા આવશે અને ડીપોઝીટ પરત મળશે નહીં.
  7. વિદ્યાર્થી સંસ્થાની અંદર પાન-મસાલા કે ધૂમ્રપાન કે અન્ય વ્યસન કરવાની શખ્ત મનાય છે.
  8. બિન કારણસર તથા રાત્રી દરમ્યાન વિદ્યાર્થિઓને બહાર જવા દેવામા આવશે નહીં.
  9. જમવાનો જરા પણ બગાડ કરવો નહીં તથા ના જમવાનુ હોય તો પહેલેથી જાણ કરવી.
  10. મોબાઈલ લય ને ઉપર પેસેજમા અથવા ટેરેસમા ઉભા રહો ને વાત કરવાની સખત મનાય છે.
  11. દરેકે પોતાના મોબાઈલ પોતાની જવાબદારી ઉપર પોતાની પાસે રાખવાનો રહેશે.
  12. એકબીજાની રૂમમા કોઈને જાવુ નહી તથા બહારના કોઈ વ્યકિતને હોસ્ટેલની રૂમમા બોલાવવા નહી.
  13. જરુરિયાત વગર લાઈટ પંખા અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ વાપરવી નહીં.
  14. લેપટોપનો ઉપયોગ અભ્યાસ સિવાય કરાવો નહિ અને જો દુરુપયોગ કરતા પકડાશે તો લેપટોપ જપ્ત કરી તેમના વાલીને જાણ કરવામા આવશે.
  15. પાણીની મોટર ચાલુ કરી પંદર મિનિટમા બંધ કરવાની રહેશે જો મોટરને નુકશાન થશે તો જે વ્યકિત જવાબદાર હશે તેની પાસેથી નુકશાન ભરપાઈ કરવામા આવશે.
  16. કપડા ધોવા માટે બાથરૂમનો ઉપયોગ કરવો નહિ.
  17. બહારની કોઈપણ વ્યકિતને હોસ્ટેલ ઉપર કે આજુબાજુમા મળવા સાથે બોલાવવા નહીં.
  18. હોસ્ટેલની પ્રોપર્ટીને નુકશાન થાય તેવુ કોઈપણ કાર્યું કરવુ નહી.
  19. ઉપરના નિયમોની દરેક વિદ્યાર્થીઓને અને વાલીઓને જાણ કરવામા આવે છે.
  20. લેપટોપ પેટે દર મહિને 500/- રૂપિયા (ઇલેક્ટ્રિક બિલ) અલગથી લેવામા આવશે.
  21. વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારની કિમતી વસ્તુ જેવી કે સોના ચાંદી વગેરે લવવા નહિ.
    આમ છતા લાવશે તો પોતાની જવાબદારી રહેશે.
આથી હુ નિચે સહી કરનાર વાલીશ્રી આ બહેંધરી લખી આપુ છુ કે મારો પુત્ર/પુત્રી અને મેં સંસ્થાના ઉપરોક્ત નિયમો વાંચ્યા અને તેનુ પાલન કરવા બંધાયે છીએ.
વિદ્યાર્થીની સહી
વાલીની સહી